Home Articles posted by CITY WATCH NEWS (Page 972)
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં, સ્વતંત્રતા પછીની બધી જ સરકારોના ૭૦ વર્ષના કાર્યકાળ કરતાં વધુ વિકાસ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. ૧૪૬ કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની Continue Reading
ગુજરાત
અમદાવાદ ય્ર્ઁંની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે ૨૬.૦૩.૨૦૨૫ના રોજ ૧૧:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ ય્ર્ઁંની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગેની ફરિયાદો તારીખ ૨૦.૦૩.૨૦૨૫ Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં, ૭ લોકોના મોત થયા હતા અને ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બુધવારે (૧૨મી માર્ચ) મોડી રાત્રે બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, ગાડી અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, પિકઅપ ટેન્કર નીચે કચડાઈ ગયું હતું. મૃતકો રતલામ અને […]Continue Reading
રાષ્ટ્રીય
આજે ૧૪ માર્ચ ૨૦૨૫ ને શુક્રવારના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મહત્વનું છે કે, ૧૦૧ વર્ષ બાદ ધૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ સર્જાઇ રહ્યો છે. ભારતમાં ચંદ્રગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટિએ મહત્વ છે. ગ્રહણના સમયે સૂતક લાગુ હોવાના કારણે પૂજા-પાઠ વર્જિત માનવામાં આવે છે. પરંતુ ધૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું […]Continue Reading
રાષ્ટ્રીય
ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરી એકવાર કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે, કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર ફોટો શેર કર્યો અને લખ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ૫મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આ પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપે છે અને સરકારને સ્કી સ્લોપ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવવામાં મદદ કરે છે જેથી તેને વિશ્વ કક્ષાનું સ્કીઇંગ સ્થળ બનાવી શકાય. બારામુલ્લા […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, વસંત કુંજ પોલીસ આ મામલે કાર્યવાહી કરી, […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રેમાનંદજી મહારાજ અનુસાર તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે, પણ ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને તે પછી […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે સેનાનો દાવો છે કે ૨૪ કલાક ચાલેલા આ ઓપરેશનમાં બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ)ના તમામ ૩૩ બળવાખોરો માર્યા ગયા છે.પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવ્યા છે. મ્ન્છના ચુંગાલમાંથી […]Continue Reading
રાષ્ટ્રીય
સ્ટાલિન સરકારે બજેટ દરમિયાન, સરકારે ‘ ‘ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘??‘ ચિહ્ન મૂકયુભાષા વિવાદ વચ્ચે તમિલનાડુની મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન ની આગેવાણીવાળી સરકારે ચલણ પ્રતીક ( ) પર મોટો ર્નિણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘ ‘ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘ ‘ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે […]Continue Reading