Home Articles posted by CITY WATCH NEWS (Page 976)
અમરેલી
અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ક્લાઇમેટ ચેઇન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ બેઠકમાં, ઉનાળાની ઋતુ-હિટવેવના સમયગાળા દરમિયાન લેવાનાં થતા પગલા, લૂ લાગવાના કિસ્સાઓ અંગે અગમચેતીના પગલા, ક્લાઇમેટ ચેઇન્જ અને કુદરતી આફતો તેમજ આગામી ચોમાસાની ઋતુની આગોતરી તૈયારીઓ અંગે Continue Reading
અમરેલી
 જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીના પગલે કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૨૭.૦૩.૨૦૨૫ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ Continue Reading
અમરેલી
 આગામી તા.૧૩-તા.૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ હોળી તથા ધૂળેટીના તહેવાર દરમિયાન જિલ્લામાં જાહેર સ્થળો પર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા કૃત્યો પર પ્રતિબંધ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ પર અથવા Continue Reading
અમરેલી
→ ગુનાની વિગત:- લાલભાઇ ધીરૂભાઇ હીરપરા તથા ભાવેશભાઇ ધીરૂભાઇ હીરપરા બન્ને વચ્ચે મિલ્કતના ભાગ બાબતનો વિવાદ ચાલતો હોય, નિકુંજભાઇ જયસુખભાઇ મોણપરા ઉ.વ.૩૫ રહે. મીઠાપુર (ડુંગરી) તા.ધારી જિ.અમરેલી વાળો લાલભાઇનો મિત્ર હોય, આ લાલભાઇ સાથે નિકુંજભાઇ સાવરકુંડલા ખાતે લાલભાઈના સબંધીને ત્યા ગયેલ હોય, જે ભાવેશ ધીરૂભાઇને સારુ નહી લાગતા તેનુ મનદુખ રાખી, ભાવેશએ નિકુંજભાઇને ફોન કરી […]Continue Reading
અમરેલી
રૂપિયા 5,00,00,000/- પાંચ કરોડના બોગસ (ખોટા) ચેક કેસ માં આરોપી ના જામીન મંજૂર કરતી અમરેલી ડિસ્ટ્રિક & સેશન્સ કોર્ટ આ કેસ ની વિગત એવા પ્રકાર ની છે કે તારીખ ૨૮-૧૦-૨૦૨૪ ના રોજ નકલી (ડુપ્લીકેટ) ચેક તથા સત્સંગ નામની પાર્ટીના ડુપ્લીકેટ સ્ટેમ્પ(સિક્કા) બનાવી આરોપી ગણેશ રામચંદ્ર બોચરે  તથા અન્ય આરોપી સાથે મળી દામનગર એસબીઆઇ બેંક માં સહજાનદ એજ્યુકેશન ટ્રસ્ટ દામનગર ના ખાતામાં Continue Reading
અમરેલી
બોટાદ  સૂર્યદીપ ખાચરની પ્રતિભાને બિરદાવતા રાજ્ય ના જીસીઈઆરટી સચિવ ડુમરાળિયા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -૨૦૨૫ ગાંધીનગર સેક્ટર ૧૭ ખાતેના ભવ્ય ટાઉનહોલમા યોજાય ગયો. જેમાં સમગ્ર ગુજરાતભરની શ્રેષ્ઠ બાળ પ્રતિભાઓએ પોતાની આવડતના ઓજસ પાથર્યા હતાં જેમાં બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના અંતરિયાળ Continue Reading
અમરેલી
પાર્થિવ શિવલિંગ ની પૂજાથી જીવન ધન્ય બંને છે.- પૂજ્ય ભોલાનંદ સરસ્વતીજી.સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ કાનજીબાપુની જગ્યા પાસે આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહલીન પૂજ્ય સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂજય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું સાવરકુંડલા ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન Continue Reading