Home Articles posted by CITY WATCH NEWS (Page 979)
ગુજરાત
સામાન્ય વહિવટ વિભાગ માટેની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસારનાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશેવિધાનસભા ગૃહમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. તેમણે Continue Reading
ગુજરાત
દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે સાસુ સસરાની હત્યા કરી ભરૂચમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં દંપતીની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.૩૦થી ૩૫ લાખનું દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે […]Continue Reading
ગુજરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૨૭% ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો હવે પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, આ મુદ્દે હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ નોટિસ આપીને આ મુદ્દા પર જવાબ પર માગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ અને પંયાયતી રાજ અને ગ્રામ્ય-શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે. ઓબીસી કમિશનનાં રિપોર્ટમાં Continue Reading
ગુજરાત
છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં ૫ વર્ષની માસૂમ બાળકીની બલી ચઢાવી દેવાઈ; બીજા બાળકને બચાવી લેવામાં આવ્યો બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક ૫ વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં ૫ વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં […]Continue Reading