Home Articles posted by CITY WATCH NEWS (Page 98)
અમરેલી
 લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા Continue Reading
અમરેલી
આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર–કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે. આ Continue Reading
અમરેલી
દામનગર શહેર ની જૂની શાકમાર્કેટ સામે બિરાજતા  પૂજ્ય બજરંગદાસ બાપા ની મઢુલી પરિવારે બાપા સીતારામ થી પ્રસિદ્ધ બજરંગદાસ બાપા ની ૪૯ ની નિર્વાણ તિથિ એ બટુક ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કર્યું શાળા ના વિધાર્થી રાહદારી બાળકો ને ભાવતા ભોજન નો પ્રસાદ પીરસ્યો હતો દામનગર જૂની શાકમાર્કેટ વિસ્તાર સમસ્ત મઢુલી પરિવાર સહિત અનેક સેવકો એ પૂજ્ય […]Continue Reading
ગુજરાત
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. વિડીયોનાં માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળીયા ગામની એફઆઇઆરમાં પોલીસે આરોપીઓને ફાયદો થાય અને Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઘાડલા ગામેથી ચીખલી માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક 95 સી ઝેડ ઈ નંબરનું ફાટક સાંજના ૮-૦૦ થી સવારના ૮ સુધી સદંતર બંધ રહેતું હોય છે આસપાસના ખેડૂતો અને  તેમના મજૂરો વાડીએ રહેતા હોય અને આ રોડ પરથી નાના મોટા વાહનો પસાર થતા હોય વાડીએ રહેતા મજૂરોને ઈમરજન્સી હોસ્પિટલ માટે જવું હોય તો 108 […]Continue Reading
અમરેલી
તારીખ ૪-૧-૨૬ ના રોજ કેતનભાઈ ખુમાણ દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સમગ્ર સાવરકુંડલાની શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. જેમાં માધ્યમિક વિભાગ ધોરણ ૯ ની વિદ્યાર્થીની બહેનો ઝાખરા અલ્ફીજા (પ્રથમ) સૈયદ રાબિયાબાનુ (દ્વિતીય) વાઘેલા મૈત્રી (તૃતીય) સ્થાન પ્રાપ્ત કરેલ. તેમજ ઉચ્ચતર માધ્યમિક ૧૧,૧૨ Continue Reading
અમરેલી
તારીખ ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમરેલી મુકામે અમરેલી જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ. . જેમાં લોકગીત સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી  ૮ થી ૧૪ વર્ષની વય જૂથમાં ૫૦ કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં  સાવરકુંડલાની  શાળા નંબર છ ની  લાડકી દીકરી યશ્વી કલ્પેશભાઈ સોજીત્રાએ  લોકગીત સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામા એક દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાવરકુંડલા આંખની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા તાલુકાની અલગ અલગ સમાજની ૮ ટીમ રમાડવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય સમાજ,માલધારી સમાજ, બ્રાહ્મણ સમાજ,ખત્રી સમાજ,વાલ્મિકી સમાજ,લોહાણા સમાજ,પાટીદાર સમાજ,ઠાકોર સમાજની ટીમોએ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ ટીમો વચ્ચે ખૂબ ટક્કરની Continue Reading
અમરેલી
સાવરકુંઙલા સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ S-M-G-K સંકુલ દારૂલુમ ખાતે નાની ઉંમરની વય એ હાફીઝ એ કુરાન બનવા બદલ એવોર્ડ આપી ફુલહાર કરી મુબારકબાદી આપી અને ખુબ ખુબ અભિનંદન આપ્યા. આ પ્રોગ્રામનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુ ભાઈ મલેક ના નિવાસ્થાને કરવા માં આવ્યું અને જેમ ઉપસ્થિત સંધી સમાજ ના પ્રમુખ આર્યન ઝાખરા ઉપ પ્રમુખ મોહ્યુદીન દલ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે સાહિત્ય, શિક્ષણ અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત.શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (૧૦૦% નિઃશુલ્ક હૉસ્પિટલ) ગરિમામય ૧૧ વર્ષ પૂર્ણ કરે છે. આ નિમિત્તે તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ’પર્વ પૂર્ણિમા’નું આયોજન કરવામાં આવેલ છે. . પ્રસ્તુત કાર્યક્રમમાં સાહિત્ય, શિક્ષણ અને સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર Continue Reading