બેંક ઓફ કેનેડા, બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર; માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એ આખરે હવે કેનેડાના વડાપ્રધાન પદને અલવિદા કહી દીધું છે; બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાની શાસક લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે. આ સાથે, તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા […]Continue Reading


















Recent Comments