Home Articles posted by CITY WATCH NEWS (Page 983)
ગુજરાત
નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ રીતે તેઓ કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય છે. હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્વના મુદ્દાઓને ટાંક્યા હતા. મોટાભાગની મહિલાઓએ સંવાદમાં જણાવ્યું કે પીએમ મોદી, તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે જ તેઓ લખપતિ દીદી બનવામાં સફળ […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની સાર્ધ શતાબ્દી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયુંઆઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે Continue Reading
ગુજરાત
સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યોસરકાર સાથે સમાજ પણ આવા સત્કાર્યોમાં જાેડાય છે, તો એ રાજ્ય અને દેશની વિકાસની ગતિ બમણી થતી હોય છેસમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ઈપા ફાર્મ, શેરથા, ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા, ગાંધીનગર મુકામે […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને Continue Reading
ગુજરાત
ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુન: મુદ્રિત ૨૪ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૧૧૫ વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અમદાવાદ ખાતે આયોજિત ‘અખંડ Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરતો વધુ એક વીડ્યો સામે આવ્યો જેમાં નબીરાઓ ઈસ્કોન ચાર નજીક જાહેરમાં મ્યુઝિકના તાલે દારૂ પાર્ટી કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી. આ વાયરલ વિડિયો મામલે પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતમાં લેવાયેલા આરોપીઓની ઓળખ […]Continue Reading
ગુજરાત
ગુજરાતની લોક અદાલતના ઇતિહાસનું સર્વ શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યુંનવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છે. તેમાં ૧૩.૨ લાખ કેસમાંથી ૭.૩ લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો છે. આશરે રૂપિયા ૨ હજાર ૭૪૩ કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. કુલ ૪ લાખ ૩૭ હજાર પ્રિ-લિટીગેશન કેસમાં સમાધાન થયુ છે. જેમાં રૂપિયા ૭૫.૩૯ કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. […]Continue Reading
ગુજરાત
ભાવનગરના જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નો કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પ્રારંભપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તીકરણની દિશામાં આગવી પહેલ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તીકરણની Continue Reading