Home Articles posted by CITY WATCH NEWS (Page 984)
બોલિવૂડ
બૉલીવુડ સ્ટાર્સ શાહીદ કપૂર અને કરીના કપૂર રાજસ્થાનના જયપુર ખાતે એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે. શાહિદ અને કરીના જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જાેવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં […]Continue Reading
રાષ્ટ્રીય
મણિપુરમાં ફરી એકવાર અશાંતિ નો માહોલ, હિંસા ભડકી ઉઠી છે, કાંગપોકપી જિલ્લામાં કૂકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોની સાથે ભારે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન એકનું મોત નિપજ્યું હતું અને જવાનો સહિત ૨૫થી વધુ લોકો ઘવાયા હતા. મણિપુરમાં ઘણા મહિનાઓ બાદ પરિવહન શરૂ કરાયો હતો અને સરકારી બસો દોડવા લાગી હતી. આ મૂક્ત […]Continue Reading
રાષ્ટ્રીય
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ‘એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. ઉપ રાષ્ટ્રપતિ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય રાજધાની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. પીએમ મોદી સાથે યુપીના મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પણ વાટાઘાટો […]Continue Reading
રાષ્ટ્રીય
ફરી એકવાર સીરિયામાં પરિસ્થિતિ બગડી, સુરક્ષા દળો અને પૂર્વ પ્રમુખ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા ૧૪ વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં ૭૪૫ નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ગોળી મારી દેવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે, ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી.આ મામલે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મળતા અહેવાલો અનુસાર વેસ્ટહેમ્પ્ટન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા. આગની ગંભીરતાને જાેઈને નજીકના ઘણા શહેરોના […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું અને દિવાલો પર ભારતવિરોધી નારા લખી દેવામાં આવ્યા હતા. મ્છઁજી (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હવે આ અંગે વિદેશ મંત્રાલયે પર પ્રતિક્રિયા આપી છે. “કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આ વખતે વધુ એક Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાઓ ‘નારી અદાલત’ શરુ કરવામાં આવી છે.’નારી અદાલત’ના પ્રચાર-પ્રસાર તેમજ મહિલાઓમાં ‘નારી અદાલત’ની સમજ, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષક યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુથી બાબરા તાલુકામાં તા.૧૨ માર્ચ, ૨૦૨૫ બુધવારના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સવારે Continue Reading
અમરેલી
 અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ14 BJ  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૬ માર્ચ, ૨૦૨૫ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૬ માર્ચ, ૨૦૨૫ સાંજે ૦૪ કલાકથી તા.૧૮ માર્ચ, ૨૦૨૫ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનું Continue Reading
અમરેલી
 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમરેલી જિલ્લાના ૩૬૧ ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧,૮૪૬ સગર્ભા બહેનોનું કાઉન્સેલિંગ અને ૧,૭૬૫ સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ મહિલા ગ્રામસભાઓમાં મહિલાઓને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓની સંસ્થાકીય સુવાવડ Continue Reading