Home Articles posted by CITY WATCH NEWS (Page 985)
અમરેલી
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત એ અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીવીઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કવોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ દ્વારા નાસ્તા ફરતા સ્કવોડની રચના કરી આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે […]Continue Reading
ભાવનગર
તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ મળનાર છે. ગંગામૈયાનાં તટ પર શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ ભાગવત કથા Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની ઉપેક્ષા કરતું નિરાશાજનક બજેટ ગણાવી વિધાનસભા ગૃહમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.શ્રી અમિત ચાવડાએ ગૃહમાં પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાથી જયારે રાજ્ય સરકારનું બજેટ બને […]Continue Reading
ગુજરાત
રાજકોટ ખાતે રેવન્યુ ના સાચા રાહબર કાયદાવિંદ રમણીકભાઈ કોટડીયા અધ્યક્ષતા માં રેવન્યુ માર્ગદર્શન શિબિર યોજાય ગુજરાત માંથી અલગ અલગ વિસ્તારો માંથી ખેડૂતો પધાર્યા ભારતીય કિસાન સંઘ ના બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા વિનુભાઈ થોરીયા ના સેવા સંકલન થી ખેડૂત મિત્રો રામવન ના પટાંગણમાં  ઇસ્ટદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ ના મોટાભાઈ ભગવાન શ્રીબલરામ છબી આપી એડવોકેટ […]Continue Reading
ગુજરાત
જૂનાગઢ જિલ્લા ના સમઢીયાળા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર બાળકોની સંસ્થા મેંદરડા ના સમઢીયાળા રોડ પર કાર્યરત છે આ સંસ્થામાં ૨૧ જેટલા અતિ ગંભીર દિવ્યાંગો રહેશે આજરોજ જુનાગઢ મહાનગરપાલિકાના નવ નિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ ખાસ આ સંસ્થાને મુલાકાત માટે જ પધારેલ હતા સંસ્થાના બાળકો સાથે સમય પસાર કરી અને સંસ્થા તથા બાળકો વિશે […]Continue Reading
ગુજરાત
પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ ૨૦૨૫વિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદર શહેરના મહિલા ચિત્રકારોના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન સંવેદનાના રંગો -‘૨૫ નું આયોજન મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ.જેમાં શ્રીમદ વલ્લભા Continue Reading
ભાવનગર
ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શિશુવિહાર ખાતે મહિલા દિવસની અનોખી ઉજવણીતારીખ 8  માર્ચે ને શનિવારના રોજ શિશુવિહાર પરિસરમાં શ્રી  ઇન્દાબહેન,નિર્મોહીબહેન રમેશ ભાઈ રાઠોડ(સમય મીડિયા), હિનાબેન ભટ્ટ, પ્રીતિબેન ભટ્ટ અને ડૉ.વીણાબેન ગોહિલ દ્વારા મંગલ દીપ પ્રાગટય સાથે એક રચનાત્મક અભિગમ સાથે”તમે તમારા ડોક્ટર બનો”શીર્ષક તળે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા  સાધ્ય અસાધ્ય Continue Reading
અમરેલી
લાઠીના ૫૧ ગામોમાં અતિ જોખમી સગર્ભાઓને ન્યૂટ્રીશન કીટના વિતરણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષે એક્સીલરેટ એક્શન થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. ૫૧ ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભાની તપાસણી, હાઈરિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાઠી તાલુકાના Continue Reading
ગુજરાત
કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિયન શટલર પુલેલા ગોપીચંદ દ્વારા સૌપ્રથમ વખત અસ્મિતા ન્યૂઝલેટર લોન્ચ કરવામાં આવ્યુંતેલંગણાના કાન્હા શાંતિ વનમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વિશેષ સાયકલ રેલીમાં રાજ્યના રમતગમત મંત્રીઓ, રમતવીરો અને વહીવટકર્તાઓ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયા સાથે જાેડાયા હતા. રેલીના ફ્લેગ ઓફ દરમિયાન ડો.માંડવિયાએ જણાવ્યું Continue Reading
ગુજરાત
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે ‘નારી શક્તિ સે વિકસિત ભારત‘ વિષય પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવસ મહિલાઓની […]Continue Reading