Home Articles posted by CITY WATCH NEWS (Page 987)
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં સ્થિત ‘પતંજલિના મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક‘નું ઉદઘાટન ૯ માર્ચ, રવિવારના રોજ કરવામાં આવશે. પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણએ આજે મિહાનમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માટે મેનપાવર સ્કીલ તૈયાર કરવામાં આવી રહી છે. અમારી પ્રાથમિકતા સ્થાનિક લોકોને રોજગાર આપવાની છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં Continue Reading
રાષ્ટ્રીય
‘જાે ઇસ્લામને મિટાવવાની વાત કરી હોતી તો આસમાન તૂટી પડતું‘ : મહારાષ્ટ્ર સરકારસનાતનનો નાશ કરવાનું નિવેદન આપનારા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને કોઈપણ પ્રકારની રાહત આપવાનો મહારાષ્ટ્ર સરકારે સખત વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા કેસમાં સ્ટાલિનની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ પ્રતિબંધ અન્ય રાજ્યોમાં દાખલ થયેલા કેસો માટે પણ લાગુ […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા”મહાયુતિ સરકારના ર્નિણયો માત્ર એકનાથ શિંદેના નહોતા, પરંતુ તેમની અને અજિત પવારની પણ ર્નિણયોમાં સમાન ભાગીદારી હતી” : દેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (ેંમ્) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. ફડણવીસે સ્પષ્ટ કર્યું કે અગાઉની Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર  વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું. ઘાટરવાળાના વતની અને ચાર દાયકા થી મુંબઈ સ્થિત વૃજલાલ ગુલાબચંદ શાહ અને પરિવાર દ્વારા ગામ […]Continue Reading
અમરેલી
અમરેલીના નવા ખીજડીયા મુકામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષા પશુપાલન શિબિર અને નિર્મળ ગુજરાત ૨.૦ અન્વયે ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ-વ્હિકલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય ફેઝ-૨ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત અમરેલીના દેવભૂમિ Continue Reading
અમરેલી
તા. 08 માર્ચ 2025 ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી, જેમાં આરોગ્ય મંદિરમાં સમર્પીત અને સેવાભાવી કાર્યરત આશરે 80 થી 90 મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ અવસરે નારી શક્તિનું સન્માન કરી, તેમના નિષ્ઠાપૂર્ણ સમર્પણ અને અવિરત સેવાના ભાવ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.કાર્યક્રમની શુભ શરૂઆત દિવ્ય […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિ લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ ભરવા સમસ્ત યુવા આર્મી ની સતત રજુઆત ના અંતે ભાવનગર નાની સિંચાઈ યોજના વર્તુળ કચેરી ની સ્પષ્ટતા ગત તા.૨૮/૦૬/૨૪ એટલે કે આઠ માસ પહેલા સર્વેક્ષણ અંતર્ગત કલ્સનટીંગ શ્રી દ્વારા આઉટ લેટ માં  શ્રી કુંભનાથ મહાદેવ તળાવ અને ઠાંસા રોડ ચેકડેમ ની […]Continue Reading