Home Articles posted by CITY WATCH NEWS (Page 988)
ભાવનગર
ભાવનગરમાં ‘નમો સખી સંગમ મેળો’ યોજાશે, જે સંદર્ભે યોજાયેલ બેઠકમાં જાણકારી આપવામાં આવી. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રવિવાર તા.૯થી બુધવાર તા.૧૨ દરમિયાન યોજાનાર આ ઉપક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા માર્ગદર્શન ચર્ચા આયોજન થયેલ. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા પંદર વર્ષ પહેલાં શહેર માં બે જગ્યા  એ વેન્ડર માર્કેટ બનાવવા માં આવી હતી વર્ષો થી હરાજી વાંકે પડી રહેલ વેન્ડર માર્કેટ ની હરાજી કરી પાલિકા ની આવક વધશે પણ રાભડા રોડ ઉપર ખુલ્લા માં છાપરા છાંયડા કરી પથણા પાથરી રોજે રોજ નું રળી ખાનાર અનેક ગરીબ પરિવારો રજળી પડશે […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. ૨૫૮૭ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ઁસ્ મોદી વિશાળ સભાને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી સેલવાસ પહોંચ્યા બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વિશાળ જનસભાને Continue Reading
ગુજરાત
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-૨૦૨૫-૨૬ માં એડમીશન માટે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ પી.ડી.પી.યુ રાયસણ ખાતે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જે અંતગર્ત હાલમાં ચાલુ વર્ષ અં-૦૯ અને અં-૧૧ ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા/ઝોન કક્ષાની ૩૦ મીટર દોડ,૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી […]Continue Reading
ગુજરાત
ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો”જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસસંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી‘ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ “શિક્ષણમાં Continue Reading
ગુજરાત
પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને ખૂબ મોટા જન આક્રોશ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા શ્રી જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના […]Continue Reading
ગુજરાત
ગિફ્ટ સિટી દેશના એવિએશન સેક્ટર માટે વિશ્વસનિયતા-સહભાગિતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથે સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ર્ંઈસ્) ગુજરાતમાં આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગોને Continue Reading