Home Articles posted by CITY WATCH NEWS (Page 989)
ગુજરાત
પંચાયત વેબ સિરીઝ “અસલી પ્રધાન કૌન?” નો નવો એપિસોડ ચૂંટાયેલી મહિલા ગ્રામ પ્રધાનના અનુકરણીય નેતૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરે છેપંચાયતી રાજ મંત્રાલય (સ્ર્ઁઇ) એ પ્રોક્સી પ્રતિનિધિત્વને દૂર કરવા અને પાયાના સ્તરે વાસ્તવિક મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એક અગ્રણી ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલના ભાગ રૂપે, સ્ર્ઁઇ એ સ્થાનિક ગ્રામીણ શાસનને અસર કરતી મહત્વપૂર્ણ સમસ્યાઓને Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (પીએમઆઈએસ)ની શરૂઆત તાજેતરમાં વર્ષ ૨૦૨૪-૨૫નાં કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં ૨૧થી ૨૪ વર્ષની વચ્ચેનાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરવાનો છે. આ પહેલ ૧૨ મહિનાના સમયગાળા માટે વિવિધ ઉદ્યોગોમાં વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણના હેન્ડ-ઓન એક્સપોઝર પ્રદાન કરશે. આ યોજનાનો અમલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને ભારતીય Continue Reading
ગુજરાત
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનું રાજ્ય કાર્યાલય, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને ગુજરાતના અમદાવાદ સ્થિત બત્રીસી ભવન, સુભાષબ્રિજ દ્વારા ૦૮-૦૩-૨૦૨૫ થી ૨૨-૦૩-૨૦૨૫ દરમિયાન પારસી અગિયારી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે ઝોનલ સ્તરનું માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન અને ખાદી ફેશન શોનું Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના મુંબઈમાં પારલે ગ્રૂપ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. પારલે ગ્રૂપ ઁટ્ઠઙ્મિી-ય્, મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જે સવારથી જ ચાલી રહ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગની ફૉરેન એસેટ યુનિટ અને મુંબઈની ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગ તરફથી સર્ચ કરવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના બરસાનામાં કહ્યું હતું કે, અયોધ્યા એક સુંદર શહેર બની ગયું છે. પ્રયાગરાજ સૂર્ય કિરણોથી ઝળહળી રહ્યું છે. હવે મથુરાનો વારો છે. કૃપા કરીને રાહ જુઓ. સીએમ યોગીએ બરસાનામાં રંગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મથુરાના બરસાનામાં આજથી રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે. લઠ્ઠમાર હોળી પહેલા, આજથી અહીં ફૂલોની હોળી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ગયા વર્ષે ૫ જૂનના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાની હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગઈ. બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ‘ઈન્ટરનેશનલ સ્પેસ […]Continue Reading
રાષ્ટ્રીય
બેંગલુરુના વસુંધરા નાઈક ને કેનેડા ફેમિલી કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવ્યાવિદેશમાં એટલે કે કેનેડામાં ફરી એકવાર ભારતીયોનો ડંકો વાગ્યો છે જેમાં, ઑન્ટારિયો સુપિરિયર કોર્ટ ઑફ જસ્ટિસ અને તેની ફેમિલી કોર્ટમાં નવી ન્યાયિક નિમણૂકોમાં ચેન્ટલ બ્રોચુ, માઈકલ ડેર્સ્ટિન, એન્ડ્રૂ સ્પર્જન, સુનિલ મથાઈ, રોબિન લેપેરે, પૌલા બેટમેન અને વસુંધરા નાઈકનો સમાવેશ થાય છે. વસુંધરા નાઈકને કેનેડા Continue Reading
રાષ્ટ્રીય
આરોપી તહવ્વુર રાણા એ પોતાની અપીલ અરજીમાં કહ્યું હતું કે મને ખૂબ ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છુંઆખા ભારત દેશને હચમચાવી નાખનાર ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે યુએસ કોર્ટનો સંપર્ક કર્યો.રાણાએ ેંજી ર્ષ્ઠેિં કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ […]Continue Reading
રાષ્ટ્રીય
બન્ને લોકો હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા હતા છઈમાં હત્યાના કેસમાં ભારતીય મૂળના ૨ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિદેશ મંત્રાલયે તેમની ઓળખ કેરળના રહેવાસી મોહમ્મદ રિનાશ એ અને મુરલીધર પીવી તરીકે કરી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. આ મામલે વિદેશ મંત્રાલયે […]Continue Reading
અમરેલી
સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી તા- 07/03/2024  ને શુક્રવાર ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 333 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્વારા 68 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 23 જેટલા દર્દીઓ […]Continue Reading