Home Articles posted by CITY WATCH NEWS (Page 991)
અમરેલી
દામનગર શહેર ના યુવાનો નું સંગઠન રાત્રી દરમ્યાન રસ્તે રજળતા અબોલ જીવો ની સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે  સેવા સારવાર નું નિરંતર કાર્ય કરે છે દૈનિક રાત્રી એ પોતા ના વાહનો અને જરૂરી દવા ઓ સાથે બીમાર ઇજાગ્રસ્ત જીવો ને સારવાર કરે રાત્રી દરમ્યાન રેલવે ફાટક પાસે ચોક્કસ વ્યક્તિ ઓ દ્વારા રેઢિયાર ઢોર ને નિયમિત રીતે કતલખાને ધકેલાતા […]Continue Reading
ગુજરાત
બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તકભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. જેની Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી કરતા ઇસમો સામે સતત કાર્યવાહી નો દોર ચાલુ રાખતા, કડક તપાસ અને ચેકીંગ ના પરિણામે ભૂમાફિયાઓની ઉંઘ ઊડી ગઈ છે.કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના સતત માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું […]Continue Reading
ગુજરાત
પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં ડ્ઢમ્ મારફતે ચૂકવાય છેવિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક […]Continue Reading
ગુજરાત
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જી.આઇ.ડી.સી. દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકા પૈકી ૧૪૯ તાલુકામાં અંદાજે ૨૩૯ વસાહતો આવેલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર જિલ્લાની કુલ પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૬૦ પ્લોટ તથા ૬૨૪ શેડની ફાળવણી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીના હસ્તે ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને ૪૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવશેઅંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી ૭ અને ૮ માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, ૮ માર્ચ, ૨૦૨૫ Continue Reading
ગુજરાત
મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરીને અભિનંદન પાઠવ્યાકૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ Continue Reading