Home Articles posted by CITY WATCH NEWS (Page 992)
ગુજરાત
કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો, આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, […]Continue Reading
ગુજરાત
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે ૬૦ થી ૭૦ ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે.જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે.જાે કે, ભાજપ દ્વારા જાહેર કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નાગરિકો માટે અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોતાના બીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ગૃહનગર ઉજ્જૈનમાં, ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ અનોખા સૂત્રોચ્ચાર કર્યા – “ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે!”. ગયા મહિને ૧૬-૧૭ તારીખે, પોલીસને બાતમી મળી કે જેઠલ વિસ્તારમાં ત્રણ શખ્સ ગાયની કતલનો પ્રયાસ કરી રહ્યા છે. દરોડા દરમિયાન ત્રણ આરોપી […]Continue Reading
રાષ્ટ્રીય
અભિનેત્રી રાન્યા, જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે જેલમાં છે. સોનાની દાણચોરીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ‘પટકી‘ અને ‘માનિક્ય‘ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી રાન્યા જેલની સજા ભોગવી રહી છે. અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે દુબઈથી સોનાની […]Continue Reading
રાષ્ટ્રીય
તાલિબાને તોરખામ બોર્ડર પર કબજાે કરવાનો દાવો કર્યો છે. તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ એક મહત્વપૂર્ણ બોર્ડર ક્રોસિંગ છે. આ ક્રોસિંગને થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાને બંધ કરી દીધું હતું. ત્યારથી, તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે છૂટાછવાઈ અથડામણ ચાલુ હતી, જે સોમવારે વધુ તીવ્ર બની હતી. તાલિબાને દાવો કર્યો છે કે ભારે ગોળીબાર અને જાનહાનિને […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી છે. મંત્રીમંડળે આજે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ અને કેદારનાથ માટે બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી આ યાત્રાધામોની મુલાકાત લેતા યાત્રાળુઓને મોટી રાહત મળશે. આ સાથે, કેબિનેટે ખેડૂતોની રાહત માટે એક મોટી જાહેરાત પણ કરી છે. મંત્રીમંડળે પશુધનના સ્વાસ્થ્ય અને તેમના રોગોના નિયંત્રણ માટેની Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિક લાદવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ૨ એપ્રિલથી આ ટેરિક લાદવા જઈ રહ્યા છે. ભારત પણ ટેરિક ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, પારસ્પરિક ટેરિક ભારત માટે પણ ખૂબ નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પ ટેરિક ખાસ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતગર્ત ‘ તમે જ તમારા ડૉક્ટર બનો ‘ થીમ પર તા. ૮ માર્ચ શનિવાર ના રોજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ શિશુવિહાર સંસ્થા માં પ્રાકૃતિક ચિકિત્સા સેમિનાર યોજાશે…જેમાં ડૉ.મિલન ભાઈ દવે , ડૉ. વીણા બહેન ગોહિલ, ડૉ.નિશા બહેન જોષી તથા ડૉ.નીલમ બહેન માંડલિયા દ્વારા આરોગ્ય ને લગતા કોઈપણ પ્રકાર ના મૂંઝવતા […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે […]Continue Reading