Home Articles posted by CITY WATCH NEWS (Page 998)
અમરેલી
અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ 3.O પસંદગી પ્રક્રિયા હેઠળ અંદર અને અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે. તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે સવારે ધોરણ- 10માં અંગ્રેજી (S.L.) વિષયની પરીક્ષામાં નોંધાયેલાં 30,264 વિદ્યાર્થીઓ પૈકી‌ 29,680 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 584 વિદ્યાર્થીઓની તેમાં ગેર હાજરી નોંધાઇ હતી. આજે બપોરે લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા 10,163 વિદ્યાર્થીઓ પૈકી 10041 વિદ્યાર્થીઓએ Continue Reading
ભાવનગર
રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી કરવાની તા. ૧૭ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેમાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા એટલે કે ખોડખાપણ ધરાવતા લોકો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે. રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને […]Continue Reading
અમરેલી
આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અતુલભાઈ કાનાણી ની અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી તરીકે વરણીની જાહેરાત કરવામાં આવેલ હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પદ ગ્રહણ કરાવવામાં આવેલ હતું. જેમાં ઝો ક્લસ્ટર પ્રભારીશ્રી રાજેશભાઈ ચુડાસમા સાંસદશ્રી જુનાગઢ, સંગઠન પર્વ ચુંટણી અધિકારી શ્રી રાજુભાઈ શુક્લ, સહ ચુંટણી અધિકારીશ્રી રાજુભાઈ બાંભણીયા,સ્થાનિક ચુંટણી અધિકારીશ્રી રવુભાઇ ખુમાણ, જીલ્લા Continue Reading
અમરેલી
અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી સત્તરમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવાર સવારે ૯-૦૦ Continue Reading
ભાવનગર
ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી. રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા Continue Reading
ભાવનગર
તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ અમી ઉપાધ્યાય અને ફિટનેસ આયકોન અભિનેત્રી સપનાં વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે. Continue Reading
અમરેલી
કોઑપરેટિવ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ કલોલમાં મીટીંગ મળેલ જેમાં નોમિની ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવાની હોય તેમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાન શ્રી પ્રાગજીભાઈ કાલરીયા ના નામ ની દરખાસ્ત કરવામાં આવેલ જેમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વીકારી લેતા પ્રાગજીભાઈ કાલરીયા ઇફકો કોરડેટ, કલોલ ખાતે તેમની ટ્રસ્ટી તરીકે નિમણૂક મળેલ છે.Continue Reading