અમરેલી દેવભૂમિ દેવળીયા ગામે આરોગ્ય સબ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ ના ડી એ રામાનુજ anm. દેવભૂમિ દેવળીયા જી.જી.તલસાણીયા mphw દેવભૂમિ દેવળીયા
જુહીબેન પરમાર કોમ્પ્યુટર ઓપરેટર જાળીયા
ભુપેન્દ્રભાઈ ધાધલ mphw ના દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડની કામગીરી માટે કેમ્પ યોજાયો હતો જેમાં જુના 1828/કાર્ડ અને નવા ૩૪ કાર્ડ 42 કાર્ડ રિન્યુઅલ તેમજ 100/જેટલા ડાઉનલોડ કરવાની કામગીરી કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી આમ જનતાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં મુશ્કેલી આયુષ્યમાન ભારત કાર્ડ અંગે ન પડે તેવી સરાહનીય કામગીરી બદલ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત આભારી છીએ લી ભાવનાબેન નાથાલાલ સુખડીયા સરપંચ શ્રી દેવભૂમિ દેવળીયા


















Recent Comments