ભાવનગર

બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ ખાતે અયોધ્યા રામમંદિરની બીજી વર્ષગાંઠની મહાઆરતી સાથે ઉજવણી

જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ  થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન કલ્સર 

ને બદલે  ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવા સમાજ ને સંદેશ આપેલ હતો.

Related Posts