ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે
જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.
તકેદારીના પગલા રૂપે જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં
આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૦૬/૦૧/૨૦૨૬ ના કોઈ
પણ શખ્શે જવું નહીં તેમજ ઢોરોને ઉક્ત વિસ્તારમાં ચરાવવા નહીં.
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ
કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-
૧૩૧ મુજબ સજા થશે.
શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનાં આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ


















Recent Comments