સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી

ગુજરાતના સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો ધરાવતું કારખાનું ઝડપાયું છે.આ કારખાનું સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં આવેલુ છે.બાતમી ના આધારે ન્ઝ્રમ્(ન્ર્ષ્ઠટ્ઠઙ્મ ઝ્રિૈદ્બી મ્ટ્ઠિહષ્ઠર) ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો ચાઈનીઝ દોરી નો માલ જપ્ત કર્યો છે. .ભારત માં ચાઈનીજ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર તેનું વેચાણ થતું જાેવા મળે છે. હાલ માં આ કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ ધંધા માં કેટલા લોકો જાેડાયેલા છે અને બીજી કેટલી જગ્યા એ આ પ્રકાર ના કારખાના અથવા ચાઇનીઝ દોરી નું વેચાણ તથા આની બનાવટ કરવામાં માં આવે છે તે માટે તપાસ ચાલુ કરવામાં આવી છે.
Recent Comments