જય જનની વિદ્યાસંકુલ બપાડામાં આજે ધોરણ kg થી 8 ના બાળકોને વાર્ષિક પરીક્ષાનો શુભારંભ થયો જેમાં તમામ બાળકોને શાળાના શિક્ષકો દ્વારા મોઢું મીઠું કરાવી કુમકુમ તિલક સાથે પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી
તેમજ શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયા સાહેબે બાળકોને ભયમુક્ત પરીક્ષા આપી પોતાના સ્વપ્નો સાકાર કરો તેમજ પોતાના લક્ષ સુધી પહોંચો તેવી તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી











Recent Comments