ભાવનગર

હરિદ્વાર શનિવારથી શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ભાગવત

હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શનિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતા વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શનિવાર તા.૩થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ લાભ મળનાર છે.

ભાગીરથી ગંગા તટે સપ્તસરોવર માર્ગ પર ચિત્રકુટ અખંડાશ્રમમાં શનિવાર તા.૩થી શુક્રવાર તા.૯ દરમિયાન યોજાનાર ભાગવત કથા લાભ મળશે.

Related Posts