રશિયા ખાતે બ્રિકસ સમેલન અગે ચચા સહકાર વિકાસનો મૂળ મંત્ર છે – દિલીપ સઘાણી ભારતની આતિથ્ય સેવાઓથી પ્રભાવિત વિશ્વનુ સહકારી નેતાગણ ”
ભારત મડપમ્ – દિલ્હી ખાતે આયોજીત આતરરાષ્ટ્રિય સહકારી સમેલનના આજે બીજા દિવસે ફીજીના નાયબ પ્રધાન મત્રી માનો કામીકામીકા સાથે ” ચાય પે ચર્ચા ‘ થી કાર્યક્રમનો પ્રારભ કરવામા આવેલ આજના શેસનમા સાઉથ આફ્રિકા અને બ્રાઝીલના સહકારી આગેવાનો અને ઉપસ્થિત પ્રતિનિધિગણ દ્વારા રશિયા ખાતે આયોજીત બ્રિકસ સમેલનમા આયોજન અગેની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આજના કાર્યક્રમમા ડો.ચદ્રપાલસિહ યાદવ આઈ.સી.એ.(એ.પી.)ના અધ્યક્ષ અને કાર્યક્રમા પધારેલ દેશ-વિદેશના પ્રતિનિધિસભ્યો દ્વારા ભારતની આતિથ્ય સેવાથી પ્રભાવિત બન્યા હતા અત્રે એ ઉલ્લેખનિય છે કે, ભારત પધારતા મહેમાનોની સુદર સ્વાગત વ્યવસ્થા દિલીપ સઘાણી દ્રારા કરવામા ઓલ હોઈ, પ્રસશાને પાત્ર બની હતી તેમ યાદીના અંતમા જણાવાયેલ છે.
ભારત મડપમ્ – દિલ્હી ખાતે આતરરાષ્ટ્રિય સહકારીતા સમેલન દિન–રસાઉથ આફ્રિકા, બ્રાઝિલ સહકારી નેતાગણ સાથે ચાય પે ચચા

Recent Comments