અમરેલી

સાવરકુંડલાના ઘરેણા સમાન એક આદર્શ શિક્ષક અને સમાજસેવક એવા વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહમંત્રી ભરતભાઈ જોષીને તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી

સાવરકુંડલાના ઘરેણા સમાન એક આદર્શ શિક્ષક અને સમાજસેવક એવા વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહમંત્રી, 

 શ્રી સાવરકુંડલા ગૌશાળા, શ્રી રામવાત્સલ્ય ટ્રસ્ટ, શ્રી પરશુરામ ઉપવનના ટ્રસ્ટી એવા 

ભરતભાઈ જોષીને તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા ખોબલે ખોબલે શુભકામના સહ ઈશ્ર્વર આપને તંદુરસ્ત દીર્ઘાયુ જીવન અર્પે સાથે સાથે જીવનમાં પ્રગતિના તમામ શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે 

Related Posts