ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા શેલેશભાઈ પરમારે ઉધાડ અને ડાબસર પરિવાર ને સાંત્વના પાઠવી
અમરેલી ના વડીયા ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉધાડ ના ભાઈ ડાયાભાઈ ઉધાડ નું દેહાંવસાન થતા સદગત ને પુષ્પાજંલી આપી હતી અમરેલી નગરપાલિકા ના સદસ્ય સન્ની ડાબસર નું આકસ્મિક દેહાંવસાન થી સમાજ શ્રેષ્ટિ વિનુભાઈ ડાબસર પરિવાર ને દિલસોજી વ્યક્ત કરી ઊંડા દુઃખ ની લાગણી સાથે સધિયારો પાઠવતા ટીવી ડિબેટ પ્રવક્તા શેલેશભાઈ પરમારે ઉધાડ પરિવાર અને ડાબસરા પરિવાર ઉપર આવી પડેલ દુઃખ પ્રસંગે સાંત્વના પાઠવવા હાજરી આપી હતી
Recent Comments