fbpx
ભાવનગર

ત્રસ્ત નહિ, કોઈ મસ્ત પણ છે..!

પ્રકૃતિના ફેરફારો કે તેની અલગ અલગ સ્થિતિ આપણા માટે સહ્ય કે અસહ્ય બનતી રહે છે. થોડા દિવસોથી વરસાદ આવવાના વાવડ આવી રહ્યા છે, પણ અત્યારના છેલ્લા દિવસોમાં સુરજ નારાયણ તેની પુરેપુરી કૃપા વરસાવી રહ્યા છે. આ દિવસોમાં ધોમ ધખી રહેલા સૂરજને જલ્દી આથમી જવાની રાહ જોતા હોઈએ છીએ… પણ ભાવનગરના પોલીસ અધિકારી શ્રી મનીષ ઠાકર  દ્વારા ખેંચાયેલી આ તસવીર જોઈને આ પક્ષી અને તસવીરકાર બને માટે શું લાગે છે..? ત્રસ્ત નહિ, કોઈ મસ્ત પણ છે…!

Follow Me:

Related Posts