fbpx
ભાવનગર

પાલીતાણાના કુંભણ ખાખરીયા મારુતિ મંડળની પ્રેરણા અહિંસા પરમો ધર્મ દરેક જીવાત્માના કલ્યાણની કામના ૭૫ મણ કડીયારું કૂતરાને લાડુ

પાલીતાણા તાલુકાના કુંભણ ખાખરીયા ગામે  શ્રી મારુતિ મંડળ દ્વારા પ્રેરણા માણસ ને નવરાઈ માં સારો વિચાર અવવો એ પણ કુદરત ની કૃપા હોય તો જ આવે ૭૫ મણ થી વધુ ખાદ્ય દ્રવ્ય શુક્ષ્મ જીવો માટે એકત્રિત કર્યું બાર મણ નુ કીડીયારુ બનાવીને તળાવ અને ડુંગર વિસ્તારમાં જઇને ખાખરીયા ગામ ની યુવા ટીમ દ્વારા જયારે મંદિરના દ્વાર બંધ હોય છે તયારે  આવી રીતે બહાર અનેક  સેવા પ્રવૃત્તિના રસ્તા ખુલ્લા હોય છે તો મિત્ર કોઇ પણ વિકટ  પરિસ્થિતિમાં પણ સેવા કરવાનો અનેરો લાભ મળતો હોય છે તેમજ આપણે જૂની પરંપરા મુજબ આપણે નવી પેઢીને ભૂલાઇ ન જાય એ માટે આવી પ્રવૃત્તિ સતત lockdown ચાલુ થયું ત્યાર પછીનો આજ સુધી. . ૭૫ .મણ  ઘઉં   અને ગોળા તેલ  નું કીડીયારુ બનાવીને તેમજ કૂતરાઓને લાડવા બનાવીને ગામમાં તથા સીમમાં દરેક કૂતરાઓને લાડવા ખવાડવામા માં આવ્યા એ  વડીલોની  પરંપરા છે એ જાળવી રાખવા માટે  પુરી જહમત ઉપાડી  ભગવાનની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી આ. સમસ્ત સૃષ્ટિ ના દરેક જીવાત્માનો કલ્યાણ ની કામના નો સુંદર સંદેશ આપતા યુવાનો એ વંદનીય કાર્ય કર્યું હતું.

Follow Me:

Related Posts