fbpx
ભાવનગર

ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર અને સંજીવની હેલ્થ કેર ને વાધ બકરી ચા પ્રોસેસિંગ દ્વારા શિવાનંદ આશ્રમ ના સ્વામી શ્રી અઘ્યાત્મમાંનંદજી દ્વારા પૂજન કરી મેડિકલ વેન અર્પણ અને અતુલ્ય ભારત કેલેન્ડર વિમોચન કરાયું

ભાવનગર શહેર અને ગ્રામ્ય ક્ષેત્રમાં સેવા નો પર્યાય બની ચૂકેલ સંસ્થા શિશુવિહાર પ્રતિવર્ષ ૧૭૫ શિબીરો દ્વારા બાળકો અને વયસ્કોને આરોગ્ય સેવા થી લાભાન્વિત કરતી
ભાવનગર ની સેવા સંસ્થા શિશુવિહાર.. તથા અમદાવાદથી સંજીવની  હેલ્થ કેર.. ને વાઘ બકરી ચા પ્રોસેસિંગ દ્વારા મેડિકલ વેન અર્પણ કરવામાં આવ્યું
૫.ઓગસ્ટે ટી હાઉસ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રશેસ ભાઈ દેસાઈ.. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પારસ દેસાઈ અને પરાગ દેસાઈ.. તેમજ full time ડિરેક્ટર  પ્રિયમ પરીખ દ્વારા શિશુવિહાર ની સેવા ને બિરદાવવામાં આવી…. આ પૂર્વે શિવાનંદ આશ્રમમાં સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ દ્વારા પૂજન અને આશીર્વાદથી શિશુવિહાર ની માનવ સેવાને પ્રેરણા બળ મળ્યું.
હતું .
અવૈધિક તાલીમ દ્વારા સર્વાંગી બાળવિકાસના હેતુને વિસ્તારતા શિશુવિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત સાતમા વર્ષે તૈયાર થયેલ અતુલ્ય ભારત વિષયે બાળ ચિત્રોના કેલેન્ડરનું પણ બંને પરિસરમાં વિમોચન થયું હતું.
Follow Me:

Related Posts