fbpx
ભાવનગર

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ.
કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદકોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસમાટે કેમ્પનું આયોજન કરાયું છે.જેમા ભાવનગર તાલુકાના મહુવા અને તળાજા તાલુકા ખાતે તા.૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૮ થી ૧૨કલાક દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી,ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Follow Me:

Related Posts