fbpx
ભાવનગર

ભાવનગર જનસેવા એજ પ્રભુ સેવા ના ઉદેશ સાથે દરિદ્રનારાયણો ની સેવા માટે સરદાર યુવા સંગઠન ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત પેથોલોજી લેબ નો અનેકો પ્રબુદ્ધ મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રારંભ

ભાવનગર જનસેવા એજ પ્રભુ માત્ર સેવાકીય ઉદેશથી  સરદાર યુવા સંગઠન અને ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય પેથોલોજી એન્ડ મેડિકલ સ્ટોર નો પ્રારંભ ભાવનગર જિલ્લા ને સૌથી સસ્તા દરે સેવા મળી રહે તેવા સુંદર ઉદેશ થી કાળા નાળા વિસ્તાર કાળુભા સાઈગંગા કોમ્પ્લેક્ષ ખાતે અત્યંત આધુનિક કુલ્લી ઓટોમેટિક ઇન્સ્યુમેન્ટ થી સજ્જ પેથોલોજી લેબ અને મેડિકલ નો પ્રારંભ દરિદ્રનારાયણો ની સેવા માટે પ્રજ્વલિત કરતું સેવા સંસ્થાન નું ઉદ્ધાટન મ્યુ કમી શ્રી એમ કે ગાંધી  સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાવનગર શ્રી અશોકકુમાર યાદવ ડી આઈ જી  પોલીસ સુપ્રીટેન્ડન ઓફ ભાવનગર જયપાલસિંહ રાઠોડ સાહેબ શ્રી ચંદ્રકાંત વાલવી સી જી એસ ટી કમિશનર ભાવનગર મુખ્ય મહેમાન લોકશાહી ના આલબેલ ચીફ એડિટર વી ટીવી ગુજરાતી ના ઇસુદાન ગઢવી પ્રબુદ્ધ વૈચારિક વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ ડો ઘીમંત પુરોહિત ચીફ એડિટર ન્યુઝ વ્યુઝ ગુજરાત સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં તા૨૭/૧૨/૨૦ સવાર ના ૯-૦૦ કલાકે પ્રારંભ કરાયો કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન સાથે કરાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/