fbpx
ભાવનગર

મહુવા જનતા પ્લોટમાં જુગાર રમતા ચાર શકુનીઓ રોકડ રૂ.૨૫,૪૦૦ ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. .એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, જનતા પ્લોટ નં.૨, રેલ્વેના પાટે જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૪ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) ભરતભાઇ જાદુભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે.જનતા પ્લોટ નં.૨, શાળા નં.૫ ની પાછળ, મહુવા (૨) અશોકભાઇ વેલજીભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે.જનતા પ્લોટ નં.૧, મગન કરશનના પુતળા પાસે, મહુવા (૩) રઘુભાઇ માવજીભાઇ વાળા ઉ.વ.૪૪ રહે.જનતા પ્લોટ, શાળા નં. ૫ ની પાછળ, મહુવા (૪) અરવિંદભાઇ ઉર્ફે અલી ધીરૂભાઇ બારૈયા ઉ.વ.૨૮ રહે.જનતા પ્લોટ નં.૧, બાપા સીતારામની મઢી પાસે, મહુવા વાળાઓ *જનતા પ્લોટ નં.૨, રેલ્વેના પાટે જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે ગે.કા. રીતે ચારેય ઇસમો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન ચારેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૨૫,૪૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટsર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર. આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/