fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં 1,115 પોલિયો બુથ પર 0 થી 5 વર્ષના 1.76 લાખથી વધુ બાળકોને પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત પોલિયા રસી આપવાનું આયોજન કરાયું

ભાવનગર જિલ્લામાં 1,115 પોલિયો બુથ પર 0 થી 5 વર્ષના 1.76 લાખથી વધુ
બાળકોને પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત પોલિયા રસી આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લા કક્ષાના પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામા આવી હતી. જેમા વિભાગીય નાયબ નિયામક શ્રી ડૉ.આર.બી પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એન.સી.વેકરીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/