fbpx
ભાવનગર

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સિહોર તાલુકાના નેસડા ખાતે વધુ બે ફરીયાદ નોંધાઈ

અરજદારની ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ, કબજો તથા બાંધકામ કરવા સબબ તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

તાજેતરમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ
અધિનિયમ ૨૦૨૦ હેઠળ એક સાથે ત્રણ ફરીયાદો નોંધી રાજયમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લાથી આ કાયદાનાઅમલની શરૂઆત કરી હતી. ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકતા આ કાયદા હેઠળસિહોર તાલુકાનાં નેસડા ખાતે પણ આજરોજ તંત્ર દ્વારા વધુ બે ફરીયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે.જેમાં બંને ફરિયાદો સિહોર તાલુકાનાં નેસડા ખાતેની સર્વે નં.૧૯૩ પૈકીની ૨ તથા સર્વે નં.૧૯૧ પૈકીની ૧ એમ મળીકુલ ૪૮,૮૬૬ ચો.મી. જમીન પર નરેશભાઇ ધીરૂભાઈ ડાંગર, હરેશભાઈ ધીરૂભાઈ ડાંગર તથા મહેશભાઇધીરૂભાઈ ડાંગર દ્વારા અરજદાર શ્રી સંજયભાઈ હકાભાઈ હુંબલ તથા વિજયભાઇ હકાભાઈ હુંબલની ખેતીનીજમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, કબજો કરી જમીનમાં ઈટની ભઠ્ઠી તથા પાકી ઓરડીઓ બનાવી કિંમત રૂ.૨૪લાખની જમીન પચાવી પાડેલ. જે અન્વયે અરજદાર દ્વારા ઉપરોક્ત વિગતે અરજી મળતાં જિલ્લા કલેકટર ગૌરાંગમકવાણાની અધ્યક્ષતામાં બનેલી લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિ દ્વારા ગત તા.૩૧ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત બંનેઅરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/