fbpx
ભાવનગર

દાનેવ આશ્રમ સણોસરામાં શ્રી ઈંદુબાની તિથિ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ

= શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં આગામી સપ્તાહે શ્રી ઈંદુબાની તિથિ નિમિત્તે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે.

=  મહંત શ્રી નિરૂબાપુ ગુરુ શ્રી વલ્કુબાપુના આયોજન સાથે આગામી સપ્તાહે ફાગણ સુદ 11 તારીખ 25-3-2021 ગુરુવારે શ્રી ઈંદુબાની બારમી તિથિ નિમિત્તે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે. 

= લઘુ મહંત શ્રી પ્રવિણબાપુ ગુરુ શ્રી નિરૂબાપુના સંકલન સાથે ત્રણ દિવસ રામાયણ પાથ અને ગુરુવારે  રામ દરબાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સરકાર શ્રીના કોરોના નિયમોના પાલન સાથે સેવક પરિવાર દ્વારા તૈયારીઓ થઈ રહી છે

Follow Me:

Related Posts