fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે આંગણવાડી કાર્યકરો ને મોન્ટેસરી તાલીમ અને ચાર્ટ એવમ બાળ ગીત ની સીડી વિતરણ કરાઈ

ભાવનગર શહેરના પ્રથમ મેયર શ્રી રમણીકભાઈ પંડયા તથા શિક્ષક સંઘના પૂર્વ અધ્યક્ષ શ્રી નટુભાઈ રેલીયા ની ઉપસ્થિતિમાં શહેરની ૨૫  આંગણવાડીના કાર્યકરોને મોન્ટેસરી તાલીમ અને ચાર્ટ નું વિતરણ કરવામાં આવ્યું 
શ્રીમતી શૈલાબેન પ્રફુલચંદ્ર સૂચક ના સહયોગથી તારીખ ૨ જુલાઈએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલા સ્વાતંત્ર સેનાની શ્રી પ્રેમશંકર ભાઈ ભટ્ટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ ના બીજા કાર્યક્રમમાં ભાવનગરના સુગમ ગાયિકા શ્રી અંજનાબેન ભટ્ટ દ્વારા ગવાયેલ ..અને મુંબઈ સ્થિત red robin સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલ બાળગીતોની સીડી નું વિતરણ કરાયું ….શિશુવિહાર બાલમંદિરના શિક્ષકશ્રી પ્રીતિ બેન ભટ્ટ અંકિતાબેન અને સહાયક શિક્ષકો દ્વારા અપાયેલ તાલીમ અને વનભોજન થી લાભાન્વિત આંગણવાડી કાર્યકર્તાઓને જીવન શિક્ષણ મળ્યું હતું…… કાર્યક્રમ નું સંકલન શીશુવિહાર સંસ્થા ના ચીફ કોર્ડીનેટર શ્રી હીનાબેને  સંભાળ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/