fbpx
ભાવનગર

અમરગઢની સંસ્થામાં મહિલા દિવસ ઉજવણી 

અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં મહિલા દિવસ ઉજવણી  અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલા શક્તિને બિરદાવવામાં આવી ઈશ્વરિયા શનિવાર તા.૯-૩-૨૦૨૪ આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ પ્રસંગે અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ. આ આયોજનમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલા શક્તિને બિરદાવવામાં આવી. રાષ્ટ્રિય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અંતર્ગત ભાવનગરનાં અધિકારી શ્રી દિપકકુમાર ખલાસની મુખ્ય ઉપસ્થિતિ સાથે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

શ્રી સૌરાષ્ટ્ર રૂરલ ડેવલપમેન્ટ મંડળ અમરગઢ ખાતે મહિલા દિવસ પ્રસંગે મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમમાં આ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સમાજમાં સ્ત્રીનાં સ્થાન સાથે મહિલા શક્તિને બિરદાવવામાં આવી. આ કાર્યક્રમમાં સોનગઢમાં પોલીસ અધિકારી શ્રી ધનલક્ષ્મીબેન ડાંગર, સરપંચ શ્રી પુરીબેન આલ સાથે શ્રી આરતીબેન જાડેજા, શ્રી ટ્વિંકલબેન દીક્ષિત, શ્રી યોગિતાબેન સાચિયા, શ્રી જયાબેન આચાર્ય, શ્રી મંજુલાબેન મોરડિયા, શ્રી વર્ષાબેન મોદી, શ્રી ચંદ્રિકાબેન રાઠોડ અને શ્રી નજમાબેન ખોખરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સંસ્થાનાં શ્રી પારૂલબેન દવેએ સંચાલન સાથે અહીંની પ્રવૃત્તિ વિશે વિગતો આપી હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક બહેનો ઉત્સાહભેર જોડાયેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/