fbpx
ભાવનગર

ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીએ ટેકવેન્ડોમાં રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 15/05/2024 ને બુધવારના રોજ સુરત ખાતે યોજાયેલ રાજ્ય  કક્ષાની ટેકવેન્ડો (અંડર – 17) સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી બારૈયા નીરજ લાલજીભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળામાં શિક્ષણની સાથોસાથ બાળકો અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયત્નો સતત થતા રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, શાળા છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં સતત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામે છે. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા નીરજભાઈને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/