રાષ્ટ્રીય

બિહાર ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરને પણ ટિકિટ મળી છે.

Related Posts