દામનગર શહેર નાં બહારપરા ધીરુભાઈ પુનાભાઈ નારોલા નિવાસસ્થાન પ્રસ્થાન થશે બીજોત્સવની
પદયાત્રા અષાઢી બીજ નાં પાવન પર્વ એ શ્રી રામદેવજી નાં નેજા સાથે ધીરુભાઈ પુનાભાઈ નારોલા પરિવાર દ્વારા શ્રી અલખધણી ગોશાળા પરિસર માં નેજા ચડવાવા બહારપરા થી યોજાશે રથયાત્રા અષાઢી બીજ ની ભવ્ય ઉજવણી માટે બીજોત્સવની રથયાત્રા દામનગર ની બાજુ માં આવેલ દહીથરા ગામ પાસે શ્રી અલખધણી ગોશાળા પરિસર માં આવેલ શ્રી રામદેવજી મંદિર દેવળ માં નેજા ચડાવશે
Recent Comments