બર્ડ ફ્લૂને ૧૫ વર્ષમાં સૌથી ખરાબ સિઝનલ ફ્લૂ પ્રકોપમાંથી એક માનવામાં આવે છે.

બર્ડ ફ્લૂનો નવો વેરિયન્ટ માનવીમાં પ્રવેશ્યો , વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને ૐ૫દ્ગ૧ બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઅમેરિકા માં છેલ્લા ઘણા દિવસ થી બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યાં છે ૐ૫દ્ગ૧ બર્ડ ફ્લૂના કારણે વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી.
ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ એન્જેલા રાસમુસેને કહ્યું કે ‘ ૐ૫દ્ગ૧ ખૂબ જ ગંભીર હોય શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જાેઈએ. હું દર્દીઓમાં ૐ૫દ્ગ૧ સંક્રમણથી વધુ ચિંતિત છું, જેની સારવાર એવી હોસ્પિટલમાં થઈ રહી છે, જ્યાં અનેક ફ્લૂના દર્દીઓ પણ છે.’
ઝ્રડ્ઢઝ્ર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વ્યોમિંગની એક વડીલ મહિલાને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને મરઘાં પાલન સમયે ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેનો ૐ૫દ્ગ૧ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી બાજુ ઓહિયો સ્વાસ્થ્ય વિભાગે પોતાના એક નિવેદનમાં ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખસને મરઘાં પાલન કરવાના કારણે ૐ૫દ્ગ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.કહ્યું કે, ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખસને મરઘાં પાલન કરવાના કારણે ૐ૫દ્ગ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ૭૦ કેસોની પુષ્ટિ થઈ છે.
Recent Comments