અમરેલી

ભાજપ સરકાર ની સારી યોજના નો ભાજપ શાસિત પાલિકા માજ અધૂરો અમલ. ગરીબો ને ઘર નું ઘર આપતી પ્રધાન મંત્રી આવાસ યોજના માં પાલિકા તંત્ર ની બેદરકારી ૬ વર્ષ પહેલાં ઈનવર્ડ દરખાસ્ત માં આવક દાખલા મર્યાદા પૂર્ણ હવે ઓન લાઇન કરો

Search દામનગર શહેર માં પ્રધાન મત્રી આવાસ યોજના માં તંત્ર ની આળસ થી ૧૫૦ જેટલા લાભાર્થી ઘર નાં ઘર થી વંચિત એન સી પી નાં શાસન ફેજ ૧ અને ૨ માં ૨૫૦ જેટલા આવાસ મળ્યા ભાજપ શાસિત પાલિકા માં એકપણ આવાસ યોજના નો લાભાર્થી નહિ.      વર્ષ ૨૦૧૯ થી  ફેજ ૩ ની યાદી નાં ૧૫૦ લાભાર્થી ઘર ઘર ની રાહ માં લબડી રહ્યા છે દામનગર પાલિકા નાં સતાધીશો એવા ત્યાં વિકાસ માં રોકાયેલા હતા કે વર્ષ ૨૦૧૯ પછી ૬ વર્ષ સુધી ઓફોડેબ્લ હાઉસીંગ મિશન કાર્યાલય  ને અભિપ્રાય આપી ને એકપણ આવાસ યોજના ની દરખાસ્ત ન મોકલાય ? 

દામનગર પાલિકા તંત્ર એ ૬ વર્ષ સુધી શું વિકાસ કામો માં રોકાયેલી હશે ? અભિપ્રાય આપવા માં છ વર્ષ બાદ આવક નાં દાખલા ની મર્યાદા પૂર્ણ થતાં લાભાર્થી ઓને ફરી દાખલા કાઢવા કહેવાયું. પાલિકા માં પ્રધાન મંત્રી આવાસ યોજના નાં મેનેજર ની તાજેતર નાં દાખલા આપવા જતા જ  ૬ વર્ષે પહેલાં ઇન્વર્ડ થયેલ આવાસ યોજના ની દરખાસ્તો લાભાર્થી ઓને પરત કરાય ઓન લાઇન દરખાસ્ત કરો  ઓન લાઇન દરખાસ્ત કરવાની હતી તો ૬ વર્ષ સુધી પડી કેમ રખાય ?  પ્રધાનમંત્રી આવાસ ની દરખાસ્ત પરત કરવી હોય તો પહેલાં પાલિકા તંત્ર એ ૬ વર્ષ પહેલાં ટપાલ દફતરે ઇનવર્ડ કેમ કરાય ? ૬ વર્ષ પહેલાં દસ્તાવેજી પુરાવા વિવિધ દાખલા ઓ સોગદ સમિતિ સાથે ગરીબ લાભાર્થી ઓએ કરેલ દરખાસ્ત ઓન લાઇન બાદ હવે દસ્તાવેજ નાં આધારે આવાસ યોજના ની સહાય નહિ આપવાનો નિયમ આવ્યો આવી બેદરકારી થી દામનગર શહેર માં ૧૫૦ લાભાર્થી ઘર નાં ઘર નાં લાભ માટે ટટળી રહ્યા છે ભાજપ સરકાર ની સારી યોજના નો અમલ ભાજપ શાસિત પાલિકા માં ૬ વર્ષ સુધી ન કરનાર સતાધીશો પ્રધાન મંત્રી આવાસ યોજના નાં અમલ માં ઉણા ઉતર્યા તંત્ર ની ભૂલ નો ભોગ બનતી ગરીબ જનતા વર્ષ ૨૦૧૯ માં પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત માં ઇજનેરે અભિપ્રાય આપવા ૬ વર્ષ કેમ કાઢ્યા ? પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવા માં આવા અખેડા કેમ ? ૬ વર્ષ સુધી પાલિકા નાં ઇજનેરે શું વિકાસ કામ માં રોકાયા હશે ? છેલ્લા ૬ વર્ષ થી પ્રધાન મંત્રી આવાસ યોજના માટે લબડતા લાભાર્થી  હવે એજન્સી બદલાતા નિયમ પણ બદલ્યા આમાં લાભાર્થી ઓનો શું દોષ તંત્ર ની ભૂલ નો ભોગ જનતા ને કેમ બનાવાય રહી છે ધારા સભ્ય સાંસદ સભ્ય અંગત રસ લઈ  ગરીબ પરિવારો ની વ્હારે આવશે ? ગરીબો માટે કલ્યાણ કારી યોજના ઓનાં અમલ માં બેદરકાર સામે શિક્ષાત્મક પગલાં લેવા અને ઘર નું ઘર મેળવવા કરેલ દરખાસ્તો નું વિવેક પૂર્વક ન્યાય નિર્ણય કરવા સરકાર માં રજુઆત for all messages with label Inbox

Remove label Inbox from this conversation

Related Posts