રાષ્ટ્રીય

BOB CAPSમાં રીસર્ચ એસોસિએટની ભરતી, અરજીની અંતિમ તારીખ 11 એપ્રિલ

હાલ માં BOBCAPS ના ભરતી બહાર આવી છે . જેમાં લાયકાત ધરાવતા દરેક વ્યક્તિ આ ભરતી માટે અરજી મારી શકશે . અને જરૂરિયાત મુજબ દરેક વ્યક્તિ આ ભરતી માં ફોર્મ ભરીને નૌકરી કરી શકશે .

*સ્થળ*
આ ભરતીમાં મુખ્ય સ્થળ દિલ્હી રાખવામાં આવેલું જેમાં આ ભરતી માં આ સ્થળ પર ભરતી કરવામાં આવશે .

*શિક્ષણ*
આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ જરૂરી કરાયો છે . જેમાં આ ભરતીમાં લાયકાત અનુસાર દરેક વ્યક્તિ અરજી મારી શકશે .

*અનુભવ*
આ ભરતી માં કોઈપણ પ્રકરના અનુભવ ની જરૂરિયાત રાખવામાં આવી નથી .

*પગાર*
આ ભરતીમાં સરકારી પગારધોરણ મુજબ પગાર રાખવામાં આવ્યો છે

*શૈક્ષણિક લાયકાત*
આ ભરતીમાં ડિગ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત ની જરૂરિયાત રહેશે .

*પસંદગી પ્રક્રિયા* આ ભરતી માં ઓનલાઇન અરજી ના માધ્યમથી ભરતી કરવામાં આવશે .

*અરજી ફી*
આ ભરતી માં નિશુલ્ક અરજી ફ્રી કરવામાં કરાઈ છે

*અરજી કરવાની અંતિમ તારીખ*
આ ભરતીમાં અરજી ફ્રી ની અંતિમ તારીખ 11-4-2022 રાખવામાં આવેલી છે .

*શિફ્ટ ટાઇમિંગ*
આ ભરતીમાં દિવસની શિફ્ટ રાખવામાં આવી નથી . જેમાં આ શિફ્ટ પોતાની લાયકાત અનુસાર બવા શિફ્ટ કરાઇ છે . જેથી દરેક ઉમેદવાર સમય પ્રમાણે શિફ્ટ માં ભરતી થઈ શકશે .

Related Posts