fbpx
બોલિવૂડ

હું કોઈ યુવક સાથે બહાર જતા ડરૂ છુંઃ બોલિવુડ ફિલ્મમેકર કરણ જાેહર

કોન્ફિડન્સ સાથે રજૂ કરે છે. તેમના વિશે અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અનેકવાર તેઓ લોકોના વેધક સવાલોથી પરેશાન થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમની સેક્સ્યુઆલિટી વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે. કરણે એક ઈન્ટરવ્યૂમાં કે, કોઈ પણ યુવક સાથે હું બહાર જતા ડરુ છું. કેમ કે, ખબર નહિ લોકો મારો સંબંધ એની સાથે કેવો જાેડી દેશે.
કરણે પોતાની બાયોગ્રાફી અનસ્યુટેબલ બોયમા પોતાના પર ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો છે. કરણ જાેહર સમલૈગિંક છે? ખાસ કરીને પોતાની વાત સ્પષ્ટતાથી કહી છે. તેમણે કે, દરેક કોઈ જાણે છે કે મારુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન શુ છે. મને આ વિશે લોકોને બૂમો પાડીને કહેવાની જરૂર નથી. હું જાે તેના વિશે બોલીશ, તો શક્્ય છે કે મને જેલ પણ જવુ પડી શેક છે. એક રિપોર્ટ અનુસાર, તેમણે હતું કે, તેઓ ત્રણ શબ્દ ક્્યારેય નથી બોલે, જે દરેક કોઈ મારા વિશે જાણે છે.
કરણે એક ઈટરવ્યૂમાં પોતાની સેક્સ લાઈફનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કે, તેઓ જ્યારે ૨૬ વર્ષના હતા, ત્યારે તેઓએ પહેલીવાર સેક્સ કર્યું હતું.
આ એ દિવસોની વાત હતી, જ્યારે મારી પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઈ હતી. નિર્દેશક તરીકે કરણની આ પહેલી ફિલ્મ હતી. રિલીઝ બાદ તે ન્યૂયોર્ક ગયા હતા. ત્યાં તેઓએ પહેલીવાર સેક્સ કર્યું હતું. એટલુ જ નહિ, કરણે આ ઈન્ટરવ્યૂમાં એમ પણ કે, સેક્સ કર્યા બાદ તેઓને શોપિંગ કરવાનું બહુ જ સારુ લાગે છે. સેક્સ કર્યા બાદ તેઓ શોપિંગ કરે છે અને નવા કપડા ખરીદવાનું પસંદ કરે છે.

Follow Me:

Related Posts