fbpx
બોલિવૂડ

હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને મારી નાખવાની ધમકી મળતા શાહ પાસે માંગી મદદ

કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખલબલી મચી જવા પામી છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તના કહેવા મુજબ, તેને અને તેના સાથીઓ અજિત સક્સેના અને ગરવીત નારંગને ધમકીભર્યા કોલ આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આ ધમકી વોટ્‌સએપ પરના કોલ દ્વારા મળી છે. રાજુ શ્રીવાસ્તવે આ સમગ્ર મામલે કાનપુર પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે પણ આ અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રાજુ શ્રીવાસ્તવને સાત વર્ષ પહેલાં પણ આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો.
તે સમયે તેણે ફોન કરનાર સામે મહારાષ્ટ્રમાં એફઆઈઆર નોંધાવી હતી. હવે આ બાબતને ગંભીરતાથી લેતા હાસ્ય કલાકારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે નંબરથી તેને કોલ કરવામાં આવ્યો છે તે પાકિસ્તાનના કરાચી શહેરનો છે. આ ધમકીભર્યા કોલ વિશે માહિતી આપતા રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે તેને ફોન પર કહેવામાં આવી રહ્યું છે કે તેના બાળકોની હત્યા કરવામાં આવશે અને તેની હાલત લખનઉના કમલેશ તિવારી જેવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/