fbpx
બોલિવૂડ

અમિતાભ બચ્ચન અને સૂરજ બડજાત્યા એકસાથે કરશે કામ

અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ કરવાના છે. પરિણામે બિગ બી અને બડજાત્યા બન્ને સાથે કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલમ્માં અમિતાભ બચ્ચન સાથે બીજા પણ દમદાર કલાકાર સાથે કામ કરશે. બડજાત્યાની આ ફિલ્મનું નામ ઊંચાઇ છે. જેમાં અમિતાભની સાથે બોમન ઇરાની, અનુપમ ખેર પણ જાેવા મળવાના છે. આ ઉપરાંત અન્ય એક કલાકાર પણ જાેડાશે. સૂરજ સાથે જાેડાયેલા સૂત્રે જણાવ્યું હતુ કે, આ ફિલ્મની વાર્તા મિત્રતા પર આધારિત છે.

આ ત્રણેય અભિનેતાઓ મિત્ર તરીકે રૂપેરી પડદે જાેવા મળવાના છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યા પોતાના જીવનના અંગત અનુભવોના આધારિત બનાવી રહ્યા છે. ફિલ્મ ઊંચાઇનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ ચાર-પાંચ મહિનામાં પુરુ થઇ જશે એવી આશા છે. ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાનો પ્લાન છે. જાેકે આ ફિલ્મ કયા લોકેશન પર શૂટ કરાશે તેની માહિતી મળી નથી. હાત તો આ ફિલ્મનું શૂટિંગ કઈ તારીખથી શરી થશે તે માહિતી મળી નથી. આશા છે કે દર્શકોને આ ફિલ્મ જલ્દી જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/