fbpx
બોલિવૂડ

કોહલીએ અનુષ્કા શર્મા અને તેની પુત્રીની એક ઝલક રજૂ કરી


કરીના કપૂરે વુમન્સ ડે પર પુત્રની પહેલી તસવીર શેર કરી

એક માતા સો શિક્ષકની ગરજ સારે બાળક દુનિયામાં અવતરે ત્યારે પહેલા જ માતાની હુંફાળી ગોદથી જીવનમાં પ્રવેશ કરે. મા અને બાળકનો સંબંધ જ અનોખો છે. આજે સમગ્ર દેશ અને દુનિયામાં વુમન્સ ડેની ઉજવણી થઇ રહી છે ત્યારે કરીનાએ તેના બીજા પુત્રની એક નાનકડી ઝલક આપી દર્શકોને શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રી કરીના કપૂરે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. હવે કરીનાએ પોતાના દીકરાની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી છે. કરીના એ મહિલા દિવસ નિમિત્તે, પુત્ર સાથે ફોટો શેર કર્યો.

કરીનાએ લખ્યું – એવું કંઈ નથી જે એક સ્ત્રી કરી શકે નહીં. મહિલા દિવસની શુભકામનાઓ ઈંૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મઉર્દ્બીહજડ્ઢટ્ઠઅ કરીનાએ જે ફોટો શેર કર્યો છે તે બ્લેક એન્ડ વ્હાઇટ છે. તસવીરમાં કરીનાએ પુત્રને છાતી સાથે વળગાડી રાખ્યો છે. ફોટામાં નાના નવાબનો ચહેરો નથી દેખાતો. કરીના વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન પણ ઘણું કામ કર્યું હતું. તેમણે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.

રેડિયો ચેટ શો શૂટ કર્યા. આ વિશે વાત કરતાં, તેમણે એક મુલાકાતમાં કહ્યું, “સગર્ભા સ્ત્રીઓ કેમ કામ કરી શકતી નથી?” હું આ સમજી નથી સમજી શકતી. મેં મારી સંપૂર્ણ સગર્ભાવસ્થામાં કામ કર્યું છે અને ડિલિવરી પછી પણ તે ચાલુ રાખીશ. કરીના ગુડ ન્યૂઝ અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. ચાહકોને કરીનાની એક્ટિંગ પસંદ છે. હવે આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે. ફિલ્મ અંગે કરીનાને ભારે ઉત્સાહ છે. આજના ખાસ દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા અને તેની પુત્રીની એક ઝલક રજૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/