fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘વોર ૨’ ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે

સલમાન ખાન અને કેટરિના કૈફની ટાઈગર ૩ બાદ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ વોર ૨ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને કિયારા અડવાણીનો લીડ રોલ છે, જ્યારે જુનિયર એનટીઆર વિલનના રોલમાં છે. વોર ૨ને ૧૪ ઓગસ્ટ ઓગસ્ટે રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો છે. વોર ૨નું શૂટિંગ હજુ પૂરું થયું નથી. આ ફિલ્મને ૨૦૨૫ના વર્ષમાં ૧૪ ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટની રજાની સાથે વીકેન્ડનો સંયોગ છે

ત્યારે મોટા સ્ક્રિન પર રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ટક્કર જાેવા મળશે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં અગાઉ એક થા ટાઈગર, ટાઈગર જિન્દા હૈ વોર, પઠાણ અને ટાઈગર ૩ રિલીઝ થઈ હતી.. ૨૦૧૯ના વર્ષમાં રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને વાણી કપૂરને લીડ રોલમાં રજૂ કરતી વોર રિલીઝ થઈ હતી. રિતિકે તેમાં મેજર કબીર ઢાલિવાલનો રોલ કર્યો હતો.

વોરમાં ટાઈગરના કેરેક્ટરનું મોત બતાવાયું હતું. જેથી સીક્વલમાં ટાઈગર શ્રોફને લેવાયો ન હતો. સીક્વલને પાન ઈન્ડિયા રિલીઝ માટે સલામત બનાવવા સાઉથના સ્ટાર જુનિયર એનટીઆરને લીડ રોલમાં રખાયો છે. આ સાથ કિયારા અડવાણી પણ છે. યશરાજ ફિલ્મ્સે સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ ટાઈગર વર્સીસ પઠાણની તૈયારી પણ શરૂ કરી છે. જાે કે તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. વોર ૨ બાદ આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/