અમરેલી

એક બિલ એવુંલાવો કે ગૌચરની જમીનોના દબાણ દૂર થાય – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાંછેલા 30 વર્ષથી ભાજપનુંશાસન છે અનેઆ ભાજપના રાજમાંગુજરાતના દરેક ગામડાઓમાંગાય માતાઓ માટેના ટેગૌચરો રહ્યા નથી, વળી આ ગૌચરની જમીનો ખુદ ભાજપના જ આખલાઓ ખાઈ ગયા છે, ગુજરાતમાંઅનેકેમા ભાજપનીસરકાર એક બાજુ હિંદુદુવની વાતો કરે છે અનેબીબાજુ હિ
દુ ધર્મના આથાનુંતીક અનેપૂજનીય ગાય માતાના ચરામણમાટેના ટે ગૌચરની જમીનો ગામડે-ડે ગામડે ભાજપના કાર્યકરો, આગેવાનો અનેનેતાઓએ પચાવી પાડી છે, જો ખરેખર ભાજપનીસરકાર હિદુ ધર્મનેમાનતી હોય અનેગાયનેમાતા માનતી હોય તો ગૌચરની જમીનના દબાણો તાકાલિક દૂર કરવા જોઈએ, ખરેખરતો ગુજરાતની ભાજપ સરકાર અનેકેની ભાજપ સરકાર માનેમાહિદુદુવના નામ ઉપર અનેગાય માતાના નામ ઉપરચૂંટણીઓમાંમત મેળવીનેહિદુ ધર્મના લોકોનેમુર્ખબનાવવાનું કામ કરી રહ્યા છે, વાતવમાં હિદુ ધર્મસાથેઅનેગાય માતા સાથેભાજપ પ
નેસાત પેઢી સુધી કાંઈ લેવા દેવા નથી, માનેમાચૂંટણી લડવા,તવા અનેસત્તા મેળવવા માટે હિદુ ધર્મનો અનેગાય માતાનો ઉપયોગ ભાજપ પઅનેતેના નેતાઓ કરી રહ્યા છે, જો ખરેખર ગુજરાત અનેકેની ભાજપની સરકારહિદુદુવવાદી હોય તો ગૌચરના દબાણ દૂર કરવા માટે તથા ગાયનેમાતાનો દરજો આપવા માટેના ટે બિલ ગુજરાતની સરકારવિધાનસભામાંઅનેકેની સરકાર લોકસભામાંપસાર કરીનેબતાવેતેવો પડકાર અમરેલી તાલુકા કોંગ્રેસમુખ મનીષ ભંડેરી ડે એફેંક્યો છે.

Follow Me:

Related Posts