ગુજરાત

ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત દ્વારા. વૈદિક મંત્રોચ્ચાર થી વિવિધ સંસ્કાર વિધિ યોજાયો

સુરત અખિલ વિશ્વ યુગશકિત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત પ્રજ્ઞા  હોલ ભાત ની વાડી ખાતે. શાંતિકુંજ હરિદ્વાર  ગાયત્રી તીર્થ  પૂજ્ય આચાર્યદેવ સદગુરુ શ્રી રામ શર્મા રચિત હિન્દુ. વૈદિક સંસ્કૃતિ ની સંસ્કાર પદ્ધતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર થી ફાગણ માસ દરમ્યાન હિન્દુ સંસ્કૃતિ માં દર્શાવ્યા નાં ૧૬ સંસ્કારો પૈકી  સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ સંસ્કાર તેજસ્વી વિદ્યાર્થી ઓને વિદ્યારંભ નવજાત શિશુ ઓનાં નામકરણ જન્મ દિવસ અને શિશુ ઓનાં અનનપ્રાશન મુંડન ગુરૂ દીક્ષા જેવા સંસ્કારો ની વિધિ માં અસંખ્ય બહેનો બાળકો એ ભાગ લીધો હતો 

Follow Me:

Related Posts