દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ ખાતે આજરોજ તારીખ.30ડિસેમ્બર ના રોજ કરિયર એન્ડ કાઉન્સેલિંગ અંતર્ગત ધોરણ 10 અને 12 ના વિધાર્થી ભાઈઓ અને બહેનો ને માટે સી. એ. વિધીબેન કટારીયા ના વ્યાસાસને ઉત્તમ માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.આ સેમિનાર વિધાર્થી ને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને સાંપ્રત સમયમાં આગવું સ્થાન કંડારવા યથોચિત સફળતા અર્પે આવી ઉમદા ભાવના સાથે થઈ. શાળા પરિવાર ના સમગ્ર કર્મચારી ભાઈઓ અને બહેનો ના સહકાર થી સમાપન કરવામાં આવ્યું હતું…….
શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે C.A વિધીબેન કટારીયા ના વ્યાસાસને કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો


















Recent Comments