સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા ૫૦ – ૫૦ હજાર મળી રૂ. ૧ (એક) લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો
અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ […]
પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્ય ઠુંમરે કર્યા બાદ અકળ કારણોસર સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાયાની ચર્ચાઓ અંગે […]
Recent Comments