સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ખાતે આવેલ જય ગીરનારી પાંચ પીર ચોરાશીના વાવટા તરીકે ઓળખ ધરાવતું પવિત્ર સ્થાન જ્યાં પાંચ પીર તેમજ કૈલાસપતિ મહાદેવના સાનિધ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ કાયમ ઉજાગર રાખનાર પૂ. ભગતગીરી બાપુ તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ દેવલોક પામેલ જેના ગુરૂ ધર્મદાસ બાપુની જગ્યામાં પૂ. ભગતગીરી બાપુ પાછળ સંતવાણી અને સોડસી ભંડારો રાખેલ છે આ નિમિત્તે […]Continue Reading


















Recent Comments